Saturday, January 17th, 2015

 

”Voice of Dahod” Dt: 17 January, 2015 is now Online

સહુ દાહોદવાસીઓને નમસ્કાર. આ સાથે તા:17-01-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં આપને શિયાળાની મદમસ્ત ઋતુમાં કુદરતપ્રેમીઓ દ્વારા થતા પક્ષી નિરીક્ષણની સરસ મજાની માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. તો સીનીયર સીટીઝન રોકાણકારો કાજે આ ક્ષેત્રના તજજ્ઞ શ્રી સમીર દેસાઈ લિખિત ”ગેસ્ટ કોલમ” છે. અત્રે ”ડોકિયું” ની ગેરહાજરી વચ્ચે આપની માનીતી કોલમ ”સપ્તાહના સાત રંગ” છે તો સાથે સાથે ગળપણ થતા નુકશાન સંદર્ભે ”આપણું સ્વાસ્થ્ય” ટકાવી રાખવાની દિશા દર્શાવતું ”ફીલર” પણ છે. અને દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતેની જાપાનના રાજદૂતની મુલાકાત, ઉત્તરાયણની ઉજવણી, દાહોદિયન યુવાને પોતાની લગ્ન પત્રિકામાં પણRead More