Monday, January 12th, 2015

 

New ”Voice of Dahod” (Dt: 10’15) is now Online on www.dahod.com

નમસ્કાર… દાહોદવાસીઓ, પાવન અને પવન પર્વ ઉત્તરાયણની આપ સહુને સહૃદય શુભેચ્છાઓ. આ સાથે તા:10-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” 6 પાના સાથે પ્રસ્તુત છે. ઉત્તરાયણના રંગીન પર્વને લઈને લખાયેલ ‘ડોકિયું’ અને ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો કોમામાં સરી પડેલા વ્યક્તિઓ વિષે સરસ માહિતી ધરાવતાં અને , મહિલા આરોગ્યને લગતા ડૉ. પ્રિયંકા શાહ લિખિત- વાચવા ગમે તેવા ‘ફીલર’ છે. ગુજરાતના સંનિષ્ઠ વન અધિકારીશ્રી હેમંતભાઈ સુથાર લિખિત ”બિસ્નોઈ” જ્ઞાતિ વિશે માહિતીપ્રદ એવી ”ગેસ્ટ કોલમ” છે. દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્રRead More