January, 2015

31 January, ’15 – new “Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 31-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજરોજ ભારતભરમાં ઉજવાયેલ 26 જાન્યુઆરી નિમિત્તે સ્વચ્છતા અભિયાનને લઈને લખાયેલ ”ડોકિયું” પ્રસ્તુત છે તો એક પિતા તરફથી બાળકને જીવન સંદર્ભે સચોટ સલાહો બાબતનો લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે ઇશ્વરના અસ્તિત્વ વિશે રસપ્રદ વાત છેડતો લેખ છે. ‘ગેસ્ટ કોલમમાં રોકાણકારો માટે માર્ગદર્શન છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, અત્રે તા: 31 જાન્યુઆરી, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર માત્ર નિહાળીએ. આRead More

Samuh Lagnotsav by SantKrupa Satsang Parivar at Dahod

1.jpg2.jpg3.jpg4.jpg5.jpg6.jpg7.jpg8.jpg9.jpg10.jpg11.jpg12.jpg13.jpg

26 January Celebration At Dahod

26 January Celebration at Dahod(Photo Courtasy by: Manish Jain)Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com    

MrutyuNondh of smt Punjiben Krushnadas Shah of GovindNagar

દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા શ્રીમતિ કુંજબાળાબેન (પુંજીબેન) કૃષ્ણદાસ શાહનું તા:24-01-2015 ના રોજ અવસાન થયું છે. દાહોદના શ્રી કલ્પેશ કડકીયા, અભિન પરીખ અને કિન્તુ દેસાઈના સાસુજી શ્રીમતિ કુંજબાળાબેન (પુંજીબેન) કૃષ્ણદાસ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com

Appeal to All Vaisnav Samaj to help with JIRNODHAR EVAM NAVNIRMAN OF Khirmnor (RAJ) BETHAK JI. Y

Appeal to All Vaisnav Samaj to help with JIRNODHAR EVAM NAVNIRMAN OF Khirmnor (RAJ) BETHAK JI. You can collect your donation receipt in USA from Harshil Sheth Contact no is 248 929 2378. Or you can directly send your donation in USA to Harshil Sheth 903, century dr,apt#101 troy,MI 48083. Thank you and please spread the word. Your donation is greatly appreciated. For questions please contact Nikunj Shah (Dahod) 9429843811 or see below contact list inside the Flyer. From VItthalesh Manadal

24’15 ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 24-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજરોજ ભારતભરમાં ઉજવાયેલ વસંત પંચમી નિમિત્તે લખાયેલ ”ડોકિયું” પ્રસ્તુત છે તો ભારતીય હિન્દી ફિલ્મોની સુમધુર યાદોને લઈને લખાયેલ રસપ્રદ લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે સ્વાસ્થ્યને લગતા 2 લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, અત્રે તા: 24 જાન્યુઆરી, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર માત્ર નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહિ. આપના સૂચનો અનેRead More

Annual Day Celebration of Godi Road’s ”Sangath” Group

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી મહિલાઓને વિવિધ ક્ષેત્રે નિષ્ણાત બનાવી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ”સંગાથ” નો વાર્ષિકોત્સવ ગત સપ્તાહે અગ્રસેન ભવન ખાતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઇ શેઠ, શ્રીમતિ કલ્પનાબહેન શેઠ, શ્રી પવનકુમાર અગ્રવાલ, શ્રી દિલીપકુમાર શુક્લ, શ્રીમતિ અરૂણાબહેન શાહ્, શ્રીમતિ નયનાબહેન શેઠ, શ્રીમતિ રાજેશ્વરીબહેન શુક્લ વગેરે મંચસ્થ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થયો હતો. આવો, અત્રે આ વાર્ષિકોત્સવની તસ્વીરો નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   

Appeal to All Vaisnav Samaj to help with JIRNODHAR EVAM NAVNIRMAN OF Khirmnor (RAJ) BETHAK JI. Y

Appeal to All Vaisnav Samaj to help with JIRNODHAR EVAM NAVNIRMAN OF Khirmnor (RAJ) BETHAK JI. You can collect your donation receipt in USA from Harshil Sheth Contact no is 248 929 2378. Or you can directly send your donation in USA to Harshil Sheth 903, century dr,apt#101 troy,MI 48083. Thank you and please spread the word. Your donation is greatly appreciated. For questions please contact Nikunj Shah (Dahod) 9429843811 or see below contact list inside the Flyer. From VItthalesh Manadal

”Voice of Dahod” Dt: 17 January, 2015 is now Online

સહુ દાહોદવાસીઓને નમસ્કાર. આ સાથે તા:17-01-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં આપને શિયાળાની મદમસ્ત ઋતુમાં કુદરતપ્રેમીઓ દ્વારા થતા પક્ષી નિરીક્ષણની સરસ મજાની માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. તો સીનીયર સીટીઝન રોકાણકારો કાજે આ ક્ષેત્રના તજજ્ઞ શ્રી સમીર દેસાઈ લિખિત ”ગેસ્ટ કોલમ” છે. અત્રે ”ડોકિયું” ની ગેરહાજરી વચ્ચે આપની માનીતી કોલમ ”સપ્તાહના સાત રંગ” છે તો સાથે સાથે ગળપણ થતા નુકશાન સંદર્ભે ”આપણું સ્વાસ્થ્ય” ટકાવી રાખવાની દિશા દર્શાવતું ”ફીલર” પણ છે. અને દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતેની જાપાનના રાજદૂતની મુલાકાત, ઉત્તરાયણની ઉજવણી, દાહોદિયન યુવાને પોતાની લગ્ન પત્રિકામાં પણRead More