108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના સદ્દભાવના પરિવાર દ્વારા “શ્રી વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું થયું આયોજન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
અગામી ગુસ્વાર તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૮/૧૨/૨૦૧૯ ના સપ્તાહ દરમ્યાન ૫૫ 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના ચાલતા સદભાવના પરિવાર દ્વારા “શ્રીવલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું આયોજન થયું છે.  ‘શ્રી પુષ્ટિ સંપદાયના સિધ્ધાંતોની શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશિષ્ટ છણાવટ કરી છે. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રમાં વૈષ્ણવોને પ્રાત વા માટે આપશ્રીએ ‘વલ્લભ સાખી’ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું રસપાન વૈષ્ણવાચાર્ય ૫. પા. ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ ) કરાવવાના છે . આ ગ્રંથના માધ્યમથી સૌ વેષ્ણવોની શ્રી વલ્લભ પ્રતિ પ્રીતિ દ્રઢ થાય એ શુભાશય છે. આ સપ્તાહ મહોત્સવ દરમ્યાન વેષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી રોજ બપોરે ૩ થી ૭ દરમ્યાન શ્રી વલ્લભ સાખીના અલોકિક વર્ણનનું રસપાન કરાવશે . આ મહોત્સવ દરમ્યાન તા.૧૧/૧૨/૨૦૧૯ના રોજ પ . પૂ . 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના આગમન ટાણે સાંજે 5: 30 કંફાકે તેમનું સામૈયું તથા રાત્રે 9 કલાકે શ્રી પી એમ કડકિયા સંસ્કાર કેન્દ્રમાં રચાયેલ “શ્રી વલ્લભ ધામ ” ખાતે રાખવામાં આવ્યું છે . રોજ કથાના અંતભાગે ૬/૩૦..30 ૮વિવિધ કાર્યક્રમોની કંખલા અંતર્ગત તા . 12મી એ ‘ મહાપ્રભુજી પ્રાગટયા , 13 મી એ “ દીપમાલિકા ” અને 14 મી એ “ કનકાભિષેક કાર્યક્રમ યોજાશે. તો કથા દરમ્યાન કુલફાગ મહોત્સવ, ના ચુંદડી મનોરથ કે જલેબી મનોરથ વગેરે પણ યોજાશે. આપશ્રીને આ કથાનો લાભ લઇ તેને આપશ્નીના પ્રકાશનમાં ચેનલમાં યોગ્ય કન્વરેજ આપવા વિનંતી છે . – સદભાવના પરિવાર , દાહોદ શ્રી વૈષ્ણવાચાર્યપુ પા . ગો . ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ નો પરિચય વૈષ્ણવ હૃદયસમ્રાટ વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદયશ્રી , જગન્નુરુ શ્રી વલ્લભાચાર્યશ્રી મહાપ્રભુજીના ૧૭ મા વંશજ છે . આજથી આશરે ૫૦૦ – વર્ષ પહેલા જે રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના માધ્યમથી સમાજમાં એક ક્રાંતિનો સંચાર કર્યો હતો આજરીતે આપશ્રીએ બાલ્યકાળથી અનેક ધર્મોનું અધ્યયન કરી શ્રીમદ્ ભાગવતના માધ્યમથી ૪૦ થી વધુ દેશોમાં ધાર્મિક ભાવનાનું પુનઃ ઉત્થાન કર્યું છે . આપણીએ શ્રીમદ્ ભાગવત ઉપરાંત બીજા ૬૦ થી વધુ અલગઅલગ વિષયો ઉપર પૂરા વિશ્વમાં કથા અને પ્રવયન કર્યા છે . વિશ્વના વૈષણવોને પરિવારની ભાવનાથી એક તાસમાં જોડવા આપશ્રી પુષ્ટિ પરિવારની સ્થાપના કરી છે જેના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં બાળકો યુવાનો માટે તેમજ સમાજના ઉત્થાનની અનેક સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે . આપણી એ યાર્ટડ કુઝમાં ૭ દિવસ સુધી વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કર્યું હતું . જેમાં ૨૦થી વધુ દેશોમાંથી ૧૩૦ વૈષ્ણવોએ “આપત્તિના ગોલુ તે ગીતા તક” વિષય પરના પ્રવચનનો લાભ લીધો હતો, અને આ આયોજન એમા બે રેકોર્ડ બનાવ્યા હતા .


Related News

Comments are Closed

%d bloggers like this: