04-06-2016 New ‘Voice Of Dahod’ is Now Online on www.dahod.com
નમસ્કાર દાહોદીયનો,
તા:04-06-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહ્યું છે. 5 જુનના રોજ ઉજવાનાર ”વિશ્વ પર્યાવરણ દિવસ” સંદર્ભે લખયેલ ‘ડોકિયું’ આજના અંકમાં પ્રસ્તુત છે તો ‘પ્રકીર્ણ’માં પણ પર્યાવરણની રસપ્રદ માહિતિ આ વિશેષ દિન નિમિત્તે છે. ‘સપ્તાહના સાત રંગ’, ”ગીત ગુંજન’ જેવી નિયમિત કોલમ્સ સહિત દાહોદના વિવિધ રંગ દર્શાવતા માહિતિપ્રદ સમાચારોનું ભાથું પણ આજના તા:4-06-‘1 ના ”વોઈસ ઓફ દાહોદ”માં છે. આશા છે આપને આ વિવિધ રસ ધરાવતું સાપ્તાહિક ગમતું જ હશે.આપના સૂચનો- પ્રતિભાવ અમને મોકલશો તો ચોક્કસ અમારા માટે તે ઉત્સાહના ઇન્જેક્શનની ગરજ સારશે. તો આવો, અત્રે આ ટ્રેલર નિહાળીએ અને તેને પૂરેપૂરું વાંચવા માટે
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
Email: dostiyaarki@gmail.com
Related News
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
દાહોદની ખાનગી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામામાં શહીદ થયેલ જવાનો માટે સમગ્ર શહેરમાંથી ફાળો એકત્રિત કર્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થી –Read More
Comments are Closed