01-07-2017 ”Voice of Dahod” is now OnLine on www.dahod.com
સહુ દાહોદીયનોને ઝરમર વર્ષાની સાક્ષીએ નમસ્કાર,
આ સાથે તા: 01-07-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સરકાર દ્વારા દાહોદને અધિકૃત રીતે જયારે ”સ્માર્ટ સીટી” જાહેર કરાયું છે ત્યારે તે સંદર્ભે સરસ માહિતી આપતું ”ડોકિયું” છે. તો સાથે અમેરિકા પ્રવાસ ભાગ-6 છે. ‘ગીતગુંજન’માં ગત સપ્તાહે હિન્દી ફિલ્મોમાં અલ્લાહને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતો જોયા બાદ આ વખતે ”ખુદા” શબ્દ સંકળાતો હોય તેવા કેટલાક ગીતોની સૂચિ છે. તો ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદ ખાતે એક ભાઈ”તારી કોઈ હાક સુણીને ના આવે તો તું એકલો જાને રે”- ના ધોરણે અન્નક્ષેત્ર ચલાવે છે તેની માહિતી આપતા સમાચાર સહિત વિવિધ સમાચાર વાંચવા માટે તા:01-07-2017 ના ”વોઇસ ઓફ દાહોદ”નું ટ્રેલર જોયા બાદ સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા કાજે www.dahod.com
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed