🅱reaking : દાહોદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ટેન્ટ પડી જતા લોકોમાં નાસભાગ

 
 
 
દાહોદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ટેન્ટ પડી જતા લોકોમાં નાસભાગ. દાહોદ તાલુકાના મુવાલીયા ગામે થઈ આ ઘટના. એગ્રીકલચર યુનિવર્સીટી ખાતે ચાલી રહ્યો હતો કિસાનોને સન્માન નિધિ આપવાનો ઉદ્ઘાટન સમારંભ.
લોકો ચાલુ કાર્યક્રમમાં ટેન્ટમાંથી ભાગીને બહાર દોડ્યા. લોકો બેઠા હતા એ બાજુનો ટેન્ટ ભારે પવન હોવાથી ઉડવાથી બની ઘટના
મંચ ઉપર કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને અન્ય મહેમાઓ ઉપસ્થિત હતા. સદનસીબે કોઈને ઇજા નથી પહોંચી
ચાલુ કાર્યક્રમમાં ફરી ટેન્ટ બાંધવાની કામગીરી કરાઈ શરુ.
લોકો કાર્યક્રમાંથી ખુરશીઓ છોડી જતા રહ્યા


Related News

Comments are Closed

%d bloggers like this: