🅱ig 🅱reaking Dahod :દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર તેમજ ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 5 લોકો ના મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

બિગ બ્રેકીંગ દાહોદ : દાહોદ જિલ્લાન મુખ્ય મથક દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર તેમજ ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રેક્ટ તેમજ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 5 લોકો ના મોત. 15 લોકો ઇજાગ્રસ્ત. ઝાયડ્સ હોસ્પિટલમાં મજૂરીનું કામ કરતા લોકોને લઈ ટ્રેકટર તેમના રૂમ પર જતું હતું. તે દરમિયાન સર્જાયો અકસ્માત. પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ટ્રેકટરને ટક્કર મારતા ઘટના સ્થળે 5 લોકોના થયા મોત.
અન્ય 15 ઇજાગ્રસ્તો ને સારવાર માટે દવાખાને ખસેડાયા.






Related News

Comments are Closed

%d bloggers like this: