હિન્દોલિયામાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ

દાહોદ| ફતેપુરા હિન્દોલીયા ગામના સાઠીયા ફળિયાના 59 વર્ષિય નાનજીભાઇ કાળુભાઇ ભાભોરના બંધ મકાનને નિશાન બનાવ્યું…

  • Dahod - latest dahod news 022209

    દાહોદ| ફતેપુરા હિન્દોલીયા ગામના સાઠીયા ફળિયાના 59 વર્ષિય નાનજીભાઇ કાળુભાઇ ભાભોરના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. કોઇ હથિયાર વડે બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. કંઇ નહીં મળતાં તસ્કરો ખાલી હાથે નાસી છુટ્યા હતાં. આ અંગે નાનજીભાઇએ સુખસર પોલીસ મથકે જાણ કરતાં ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: