સ્વાદમાં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડાના રસનું સેવન ચૈત્રી માસ બેસતાની સાથે શરુ

Divyesh Jain – Dahod

સ્વાદમાં કડવા અને ગુણમાં મીઠા એવા કડવા લીમડાનો રસ ચેત્ર મહિનામાં પીવાથી આખો મહિનો પીવાથી આખું વર્ષ તાવ કફ શરદી અને ખાંસીથી બચી શકાય છે તેવી માન્યતા વર્ષો થી ચાલતી આવી છે ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે દાહોદ શહેરના ધોબીવાડ નવયુવક મંડળ દ્વારા લીમડાના રસનું નિઃશુલ્ક વિતરણ શરુ  છે અને કેટલેક સ્થળે સેવાભાવી લોકોએ  લીમડાના રસનું  નગરજનો વહેલી સવારે પહોચી જઈ લીમડાના રસનું પાન કરી તાવ કફ શરદી અને ખાંસી થી બચવાના પ્રયાસ કરી રહ્યા છે.
      દાહોદ શહેરમાં ચેત્ર મહિના દરમિયાન લીમડાનું વિશેષ પ્રકારનું જ્યુસ ચેત્ર મહિનાના  આખું 9 દિવસ  પીવાથી આખું વર્ષ તાવ કફ શરદી અને ખાંસી થી બચી શકાય છે તેવી માન્યતા વર્ષો થી ચાલતી આવીછે   રક્ષણ મેળવી શકાય છે કડવા લીમડાના મીઠા ગુણો લાંબા સમય સુધી શરીર માં ટકી રહે છે અને વ્યક્તિ ને ચામડી ના રોગો સાથે શરદી કફ અને ખાંસી ની બીમારી થી આખા વર્ષ દરમિયાન રાખે છે લીમડાના ગુણકારી તત્વો નો લાભ શહેરીજનો મળી રહે તે હેતુ થી દાહોદ ના અનેક સ્થળો પર સેવાભાવી લોકો દ્વારા લીમડાનું ખાસ પ્રકારનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે લીમડા ના કુણા પાંદડા તોડીને તેને સ્વછ પાણીમાં ત્રણ ત્રણ વખત સાફ કરવા માં આવે છે અને સાથે યોગ્ય માત્રા માં સાકાર જીરું સંચાર કાળામરી વરુયાદી અને અજમો સહીત ની અથ પ્રકાર ની ચીજો ઉમેરી ઓષધી સ્વરૂપે એક ખાસ પ્રકાર નું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે અને વહેલી સવાર થી જ તેનું નિઃશુલ્ક નગરજનો ને વિતરણ કરવામાં આવે છે


Related News

Comments are Closed

%d bloggers like this: