સૌથી મોટો મેળો કુંભ મહાકુંભના સ્નાનનું જેટલુ મહત્વ છે એટલુ કોઈ બીજા સ્નાનનું નથી

EDITORIAL DESK DAHOD

સૌથી મોટો મેળો કુંભ મહાકુંભના સ્નાનનું જેટલુ મહત્વ છે એટલુ કોઈ બીજા સ્નાનનું નથી. આ કુંભ સ્નાનની સૌથી મોટી ખાસિયત અને તેની સૌથી મોટી રોનક, કે જે આ મેળાની ચકાચોંઘ વધારી દે છે તે છે નાગા સાધુઓનુ અહી આવવુ. લગભગ હજારો વર્ષથી આવો જ એક ક્રમ સતત ચાલી રહ્યો છે.
અહી એક એવી વાત પણ છે જે મનમાં ઢગલો સવાલોનુ તોફાન લાવે છે. છેવટે બાર વર્ષમાં એકવાર અહી ન્હાવાનુ શુ મહત્વ છે ?  આનો સંબંધ યોગનો  એક મૂળભૂત પહેલુ છે. જેને ભૂત શુદ્ધિ કહેવામાં આવે છે અને તેનો અર્થ છે તમારા પંચતત્વોની સફાઈ કરવી. જો વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો ન્હાવાનુ પાણી એક રીતે શરીરની સામાન્ય જરૂરિયાત હોય છે. આ સાથે જ ન્હાવુ પણ શરીર માટે જરૂરી હોય છે.

Rahul  Motors

રામઘાટ હરસિદ્ધી મંદિર અને મહાકાલ ક્ષેત્ર સિવાય દત્ત અખાડા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં યુવક સેલ્ફી સ્ટીક વેચતા નજર આવી રહ્યા છે. અને ઘણી જગ્યા લોકો ગુટમાં સેલ્ફી ખીંચતા જોવાય. સેલ્ફી લેવામાં સાધુ-સંત પણ ખૂબ છે. સેલ્ફી સ્ટીક વેચત એક માણ્સ કહે છે કે મેલામાં આશરે 50 લોકો સેલ્ફી સ્ટીક વેચી રહ્યા છે . પોતે દરરોજ 25-30 સેલ્ફી સ્ટિક વેચી નાખે છે. એટલે દરરોજ સેક્ડો સ્ટીક વેચાઈ રહી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: