સેરેમની: દાહોદની ઝાયડસ કોલેજમાં વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ હતી.ઝાયડસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જે.બી. ગોરના અધ્યક્ષ સ્થાને સંસ્થાના નીમનળિયા કેમ્પસમાં તા.29.1.2021ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સી.ઓ.ઓ. ડો. સંજયકુમાર, ડીન ડો. સી.બી. ત્રિપાઠી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સિનિયર મેનેજર હેતલબેન રાવ, એડમીન વિશાલ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ મેડીકલ કોલેજના 2020-2021ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સફેદ કોટ, સ્થેટોસ્કોપ વગેરે આપી પ્રોત્સાહિત કરાયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: