સુવિધા: સંજેલીમાં નવા બનનારા બસ સ્ટેન્ડની અટકેલી કામગીરી ચાલુ થતાં પ્રજામાં ખુશી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી36 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાની જહેમત બાદ સંજેલી તાલુકામાં નવીન બસ સ્ટેશન મંજુર થયું હતું. માંડલી રોડ પર નવા બની રહેલા એસ.ટી. બસ સ્ટેશની કામગીરી અટકી જતા પ્રજામા મુંઝવણ પડી હતી. ત્યારે આ અહેવાલ દિવ્ય ભાસ્કરમા પ્રકાશિત થતાં ફરીથી કામકાજ ચાલુ થતા તાલુકાની પ્રજાનો ચર્ચાનો વિષય દૂર થતાં ખુશી જોવા મળી હતી.
« ધૂળનું સામ્રાજ્ય: પાઈપલાઈનના કામમાં ઢીલાશ રખાતાં ગોદીરોડના રહીશો ત્રસ્ત (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed