સાંસદ ભાભોરે કન્યાઓને ચાંદીના પાયલ ભેટ કર્યા
લીમખેડા35 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે પોતાના જન્મદિવસ અંતર્ગત લીમખેડાના પંચમુખી હનુમાન મંદિરે પૂજા દર્શન કરી ભેટ અર્પણ કરી હતી.આ ઉપરાંત મંદિર પરિસરમાં મહંત સૂરેશ મહારાજની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કર્યું હતું. તેમજ પાંચ ગરીબ કન્યાઓને ચાંદીની પાયલ ભેટ અર્પણ કરી હતી.
0
« દાહોદના જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાને હરાવી પુનઃ ફરજ પર જોડાયા (Previous News)
(Next News) યુનિટીફાઉન્ડેશન નામે છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ રજૂઆત »
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed