સંજેલીમાં સંકલિત બાળ વિકાસ યોજનાના નવીન ભવનનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત

સંજેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તાલુકા સેવા સદન પાસે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજનાનું નવીન ભવનનું ખાતમુહૂર્ત શુક્રવારના રોજ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૩૫,૯૬,૩૦૦ નાં ખર્ચે તૈયાર થનારા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ 6 મહીનાના ટૂંકા ગાળામાં બે માળનું ભવન ઊભું કરી સંજેલી આઈ.સી.ડી.એસ શાખાને સોંપવામાં આવશે. આ પ્રસંગે તાલુકા અને જિલ્લાનાં અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતાં.

0


Related News

Comments are Closed

%d bloggers like this: