સંજેલીમાં એક પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની દોડધામ

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:00 AM IST

સંજેલી. દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં મસ્જિદ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ સત્તારભાઈ જર્મનનો ગોધરા ખાતે કરાવેલો કોરોનાનો રિપોર્ટ તા. 1ઓગસ્ટને શનિવારના રોજ પોઝિટિવ આવતા 108ની મદદથી દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સંજેલી સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ મસ્જિદ ફળિયામાં ખાતે દોડી આવ્યો હતો. તેમજ આસના રહીશોનું થર્મલ ગનથી તપાસ હાથ ધરી અને સર્વેની કામ ગિરી શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: