સંજેલીના વેપારીને કોરોના પોઝિટિવ, દુકાનોમાં ચેકિંગ
દિવ્ય ભાસ્કર
Jul 26, 2020, 04:00 AM IST
સંજેલી. મથકેે શોપિંગ સેન્ટરમાં ઈલેક્ટ્રીક સર સામાનની દુકાન કરતા દાઉદભાઈ મીઠા મુલાવાળાને શુક્રવારે પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્યનો સ્ટાફ દોડતો થયો હતો જ્યાં તેમની દુકાન આવેલી છે તે દુકાન અને વિસ્તારનું ચેકીંગ શરૂ કર્યું હતું. દાઉદભાઈ કેટલાય દીવસથી દાહોદ જ હતા તેવું જાણવા મળવ્યું છે.
« એક જ પરિવારની 3 પેઢી કોરોનાગ્રસ્ત, દાહોદ ઝાયડસ કોરોના હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ (Previous News)
(Next News) ફતેપુરામાં મહિલાઓએ ઘરે જ જીવંતિકા વ્રતની ઉજવણી કરી »
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed