શુભ દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના

 
નૂતન વર્ષના નવલી સુપ્રભાતે આપનું તથા આપના પરિવારનું નૂતન વર્ષ મંગલમય, સુખ, સમૃદ્ધિ આપનારું તેમજ આરોગ્યપ્રદ નીવડે તેવી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ સાથે શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન…..
પી.જી. રાયચંદાણી, ચીફ ઓફિસર, દાહોદ નગર પાલિકા.
પ્રશાંત સી. દેસાઈ, ઉપપ્રમુખ, દાહોદ નગર પાલિકા
અભિષેક વી. મેડા, પ્રમુખ, દાહોદ નગર પાલિકા 
તથા સમસ્ત દાહોદ નગર પાલિકા પરિવાર  


Related News

Comments are Closed

%d bloggers like this: