વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કોર્ટ રોડ પર આવેલ રામજી  મંદિરે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના ખુબજ ધામધૂમથી કરવામાં આવી

KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે કોર્ટ રોડ પર ભગવાન સ્વામી નારાયણ મંદિરના સામે ભગવાન રામચંદ્રજીના મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના સહયોગથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ખુબ ધામધુમથી ભગવાન ગણપતિ બાપ્પાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી છે અને તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ખુબ જ ધામ ધુમથી ગણપતિ બાપ્પાની સવારી કાઢી દેસાઈવાળા સ્થિત તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.


Related News

Comments are Closed

%d bloggers like this: