વિતરણ: દાહોદ ગુજરાત ગોર વણઝારા સમાજ યુવા સંગઠને 2021નું કેલેન્ડર છપાવી વિતરણ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ ગુજરાત ગોર વણઝારા સમાજ યુવા સંગઠન દ્વારા ચાલુ વર્ષે 2021નું કેલેન્ડર છપાવ્યું હતું. જેનું વિમોચન વણઝારા સમાજના વડીલો તેમજ યુવાભાઈઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેજ દિવસે વિના મૂલ્યે કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: