વાતાવરણ: દાહોદમાં ગત વર્ષથી આ વર્ષે વધુ કંપારી રહી, શિયાળામાં ઠંડીના 102 દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ જિલ્લામાં ઠંડીએ 102 દિવસ પૂર્ણ કર્યા છે. 15 ફેબ્રુઆરીથી બપોરના સમયે ગરમીમાં હજી વધારો થશે તેવી વકી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડી વધુ રહી રહી છે. નવે.થી અત્યાર સુધી 101માંથી 32 દિવસ ઠંટા રહ્યા છે. જ્યારે 2019-20માં 29 દિવસ તાપમાન 10 ડિગ્રીથી ઓછુ રહ્યું છે.દાહોદ જિલ્લામાં વેમ્બર મહિનામાં રાતના સમયે ઠંડીની અનુભૂતિ થવાનું શરૂ થઇ જાય છે.

આ વર્ષે 28 નવેમ્બર બાદથી જ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો. જ્યારે ગત વર્ષ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો હતો. આ વર્ષે 9 ફેબ્રુઆરી સુધી 32 દિવસ એવા રહ્યા હતા કે જેમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયુ હતું. જોકે, ગત વર્ષે 29 દિવસ આમ થયુ હતું. વર્ષ 2018-19 માં 54 દિવસ ઠંડા રહ્યા હતા તો 2017-18માં પણ 39 દિવસ ન્યૂનતમ તાપમાન 10ડિગ્રીથી ઓછુ નોંધાવામાં આવ્યુ હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: