વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો
દાહોદ. દાહોદ જિલ્લાના વરોડ ગામે ગાડીનો ચાલક પુરઝડપે લઇને જતો…

  • Dahod - વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

    વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

    દાહોદ. દાહોદ જિલ્લાના વરોડ ગામે ગાડીનો ચાલક પુરઝડપે લઇને જતો હતો, ત્યારે સામેથી આવતી મારૂતિ અલ્ટો જી.જે. 20 એ.એચ. 0935 ને તેણે ટકકર મારી હતી. અકસ્માતમાં અલ્ટોમાં સવાર નિતેશભાઈ અને રજાક સુલેમાન મન્સૂરિના ડાબા પગે ફ્રેક્ચર થયુ હતું. આ સાથે અન્ય ત્રણ લોકોને પણ ઓછીવત્તી ઈજા થઇ હતી. જે સંદર્ભે ફતેપુરાના ડુંગર ખજુરિયાના શાંતિલાલ પારગીએ ફરિયાદ કરી હતી.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: