રાજકારણ: દાહોદમાં ભાજપના ઉમેદવારોની જાહેરાતની વાતથી ઉત્તેજના
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- બુધવારે બપોરે અંતિમ સૂચિ જાહેર થવાની હતી
દાહોદ પાલિકામાં ભાજપે ઉમેદવાર તરીકે દાવેદારી કરી ચુકેલા 161 પૈકી અંતિમ 36 અંતિમ નામોની જાહેરાત ગાંધીનગરના કમલમ્ ખાતેથી બપોરે એક વાગે પ્રકાશિત થશે તે વાત વહેતી થયા બાદ દિવસભર જિલ્લામાં કોના શિરે ઉમેદવારીનો કળશ ઢોળાયો છે બાબતે લોકોમાં જબરજસ્ત આતુરતા જન્મી હતી.
ફાઈનલ સૂચિની જાહેરાત થવાની વાતે ઉત્તેજના સાથે આને ટિકિટ મળી ને તેની ટિકિટ કપાઈની અફવાઓ ફેલાઇ હતી. જોકે, બુધવારના રોજ સૂચિ જાહેર નહીં થતાં હવે ગુરુવારે આ સૂચિ જાહેર થાય તેવી વાત સામે આવી હતી.
« જય આદિવાસી: દાહોદ તાલુકામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીની આગેકુચ ભાજપા કોંગ્રેસ માટે પડકાર (Previous News)
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed