રસીકરણનું કવચ: દાહોદ જિલ્લામાં 82,196 વૃદ્ધોને કોરોના મહામારી સામે રસીકરણનું કવચ અપાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લામાં રસીકરણનું અભિયાન પૂરજોશમાં 92913 લોકોને કોરોનાની રસી મૂકી સુરક્ષિત કરાયા
દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત 82196 વયોવૃદ્ધ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
દાહોદમાં 4089 લક્ષ્યાંક સામે 10550 લોકોને રસી મૂકવામાં આવી
તેમજ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં 45થી 59 વર્ષ વય જૂથના 10550 નાગરિકોને કોરોના વેક્સિન મૂકવામાં
આવી છે. કોમોર્બિડિટીના કિસ્સામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં રસીકરણ થયું છે. જેમાં દાહોદમાં 4089 લક્ષ્યાંક સામે 10550 લોકોને રસી મૂકવામાં આવી છે. આ
કામગીરી 285 ટકા જેટલી થવા જાય છે.
વિવિધ બિમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવામાં આવશે
60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને કરાયેલી રસીકરણની કામગીરી જોઇએ તો ગરબાડા તાલુકામાં 8414, ઝાલોદમાં 11682, દાહોદ તાલુકામાં 16728
દેવગઢ બારિયા તાલુકામાં 10427, ધાનપુર તાલુકામાં 6905, ફતેપુરા તાલુકામાં 9583, લીમખેડામાં 7406, સિંગવડ તાલુકામાં 6727 અને સંજેલી તાલુકામાં
4324 વૃદ્ધોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે.
વિશેષ વાત તો એ છે કે, રસીકરણની કામગીરી કોઇ વિધ્ન વિના થઇ રહી છે. એટલે કે, અત્યાર સુધીમાં રસી મૂકાવ્યા બાદ કોઇ વ્યક્તિને આડ અસર થઇ નથી.
એટલે, એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય બનાવટની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. નાગરિકો કોઇ પણ ડર રાખ્યા વિના રસી મૂકાવે એ જરૂરી છે.
દાહોદ
રસીકરણનું કવચ
દાહોદ જિલ્લામાં 82,196 વૃદ્ધોને કોરોના મહામારી સામે રસીકરણનું કવચ અપાયું
દાહોદ જિલ્લામાં રસીકરણનું અભિયાન પૂરજોશમાં 92913 લોકોને કોરોનાની રસી મૂકી સુરક્ષિત કરાયા
દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત 82196 વયોવૃદ્ધ
નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણની
કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed