રજૂઆત: સંજેલી ઠાકોર ફળિયા ચોકડીથી ચમારીયા ચોકડી સુધીના રસ્તાના સમારકામની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

જિલ્લાના સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાથી ચમારિયાથી સુલિયાત તરફનો રસ્તો છે. જે વર્તમાન સમયે રસ્તાનું રીપેરીંગ કામ કરાયુંં છે પરંતુ આ રોડ પર નરી વેંઠ ઉતારી દેતાં વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. અંબે માતાના મંદિર સુધીના રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ અંબે માતાના મંદિર પછીના ચમારિયા ચોકડી સુધીના રસ્તા ઉપર નાના મોટા ખાડા ન પૂરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નાના મોટા ખાડાઓ પૂરાય તેવી માંગ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: