મૂળ સાવલીના અને હાલ બરોડા રેહતા તમાકુના વેપારી ની હત્યા કરી દાહોદમાં રાબડાલ ખાતે લાશ ગાડીમાં મૂકી ડ્રાઈવર ફરાર

KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદના રાબડાલ ખાતે રાત્રીના જયારે દાહોદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે એક કાર બરોડા પાસીંગની રોડ પર સંકાસ્પદ હાલતમાં જણાતા તેનો દરવાજો ખોલ્વાજા જતા લોક હોઈ પોલીસે તેને ખોલાવીને ગાડીમાં તપાસ કરતા લોહી થી લતપત એક લાશ ડ્રાઈવરની સીટ ની બાજુવાળી સીટમાં પડીતી. આ લાશ ની ઓળખ ના થતા ગાડી માં પડેલ કાગળો ઉપરથી ખબર પડીકે આ લાશ બરોડા ના એક મોટા તમાકુના વેપારીની છે. જે મૂળ સાવલીના વૈષ્ણવ છે અને હાલ તેઓ બરોડા અમિતનગર ખાતે રહે છે.અને ગઈ કાળના સવરે 11.00 કલ્લાકે ઘરે થી બાલાસિનોર જવાનું કહી નીકળ્યા હતા અંતે પછી સાંજના તેમનો ફોને ના લગતા ડ્રાઈવરના મોબાઈલ પર ફોન કરતા તે પણ બંધ આવતા ઘરવાળા મુંજવણમાં આવી ગયા હતા. કારણ કે તેઓ મોટા વેપારી હતા અને તેઓ કદાચ ઉઘરાણી લઈને પણ આવતા હોઈ શકે.
પરંતુ  સુધી તેઓને લતેશ શેઠ ની કોઈ પણ ભાળ  મળી નહતી કે ના તેઓને ડ્રાઈવર ની કોઈ સગડ મળી.તેમના ઘરવાળા તો શોધખોળ કરીજ્રાહ્ય હતા ત્યારેજ અચાનક તેમના ઘરે દાહોદ પોલીસ નો ફોન ગયો કે બરોડા પસ્સિંગ ની કાર આ નો ની મળી છે અને તેમાં એક વ્યક્તિની લાશ છે. તો તમે તાત્કાલિક દાહોદ પોલીસ સ્ટેસન આવી અને સંપર્ક કરજો.રાત્રેજ તેમના ઘરવાળા આવી ગયા અને બોડીની ઓળખ પણ કરી અને કહ્યું કે આ લતેશ શેઠ છે. ત્યારબાદ પોલીસે જણાવ્યું કે તેમનો ડ્રાઈવર ગાડીમાં મૂકી અને લોક કરી ચાવી લઇ ને જતો રહ્યો છે. તેના ઘરવાળા પણ બોલ્યા કે અમને 8.00  ગયું કે નક્કી ડ્રાઈવર એ કોઈ કાવતરું ઘડ્યું હશે. કેમકે  એનો મોબાઈલ  બંધાજ આવતો હતો. પરંતુ પોલીસ તો  થીઅરી પર ચાલે છે કે ડ્રાઈવર ક્યાંક દૂર થી અમને મારીને લાવ્યો અને અહી ધોળ બહાર મૂકી ગયો છે.
 શેઠ ની છાતીમાં માથાના નીચે અને ડાબી બાજુ એમ ત્રણ ગોળીઓ પોઈન્ટ બ્લેક રેંજ થી મારી હોવાનું જાણવા હતું.અને પોલીસે તેમની બોડી નું PM કરવી અને   હતું.
શંકાઓ એટલે થાય કે ડ્રાઈવરે પોતાની સાઈડ સિવાય બધા કાચ ઉપર સન પ્રોટેકટર લગાવેલા હતા. શું રાત્રે એની જરૂર ખરી?
ડ્રાઈવર પોરના માલિકને મુકીને કેમ નાસી ગયો અને દવાખાને ના લઇ ગયો?
શું  હજી કોઈ હતું કે કેમ ?
ડ્રાઈવર દાહોદ ગાડી કેમ લાવ્યો જયારે  બાલાસિનોર થી બરોડા જવાનું હતું ?
શું આ પૂર્વ યોજિત કાવતરું હતું ? જેને દિલીપે અંજામ આપ્યો ?
માત્ર 6 મહિના જુના ડ્રાઈવર ઉપર  ભરોષો કેમ ?
આ તમામ બાબતો થી આ કેશ કઈ બાજુ જશે તેની દિશા દેખાય છે.
દાહોદ પોલીસે તો દૈવ્ર વિરૃધ 302, અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળ નું ઇન્વેસ્તીગેસન સારું કર્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: