બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારતા ઇજા

લીમખેડા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લીમખેડા.પ્રતાપપુરા ગામના દિનેશભાઈ રાવળ ગત 8 મીએે પાણીયા બસ સ્ટોપ પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન બાઈકના ચાલકે અડફેટમાં લેતા રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં દિનેશ રાવળને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને ખસેડાયા હતા. તેઓની સ્થિતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબે અમદાવાદ સિવિલમાં રિફર કર્યા હતા.આ બનાવ સંદર્ભે અભેસિંગ રાવળ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: