બાઇક ઉપર હેરાફેરી કરાતો દારૂ જપ્ત

દાહોદ. કાળીગામ સેતશેરો ફળીયામાં જીજે-23-એએ-9510 નંબરની કાળા કલરની અપાચે મોટર સાઇકલને પોલીસે શંકાના આધારે રોકી હતી….

  • Dahod - બાઇક ઉપર હેરાફેરી કરાતો દારૂ જપ્ત

    દાહોદ. કાળીગામ સેતશેરો ફળીયામાં જીજે-23-એએ-9510 નંબરની કાળા કલરની અપાચે મોટર સાઇકલને પોલીસે શંકાના આધારે રોકી હતી. ઝાલોદ તાલુકાના ટાંડી ગામના નિશાળ ફળીયામાં રહેતા હિરેનભાઇ દિનેશભાઇ ભાભોરની પોટલાની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 32,080ની કુલ કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 329 મળી આવી હતી.મોટર સાયકલ મળી રૂપિયા 57,080નો મુદ્દામાલ કબજે લઇ લીમડી પોલીસે હીરેનભાઇ ભાભોર સામે કાર્યવાહી હાથ ધરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: