ફોજદારી ગુનો: નળુ ગામે જીપમાંથી દારૂ જપ્ત કરાયો, નળુ ગામે તુફાન જીપ રોકીને પોલીસે તેની તલાશી હાથ ધરી હતી.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

જીપમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 108 કિંમત રૂા. 46980નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જીપમાં સવાર ધાનપુર તાલુકાના ડુમકા ગામના દુકાન ફળિયાના જેકન શનીયા પસાયા અને ખલતાગરબડી ગામના રીસોલ ફળિયાના નરેશ સુરતાન ભુરિયા ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને જીપ મળીને કુલ 2,26,980નો મુદ્દામાલ જપ્ત કરીને ધાનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: