ફરિયાદ: ઠક્કર ફળિયામાં ઘર પાસે મૂકેલી બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાવી હતી.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં આવેલી ચુનાવાળાની ગલીમાં રહેતા શોકત સલીમભાઇ કુંજડાએ પોતાની જીજે-20-એએ-7799 નંબરની મોટર સાયકલ તા.14 નવેમ્બરના રોજ પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી.
દરમિયાન રાત્રીના સમયે ચોરોએ તેમની 10,000ની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. સવારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. જેથી શોકતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
« કોરોના મહામારી: દાહોદમાં ગુરુવારે 18 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા (Previous News)
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed