ફરજ નિષ્ઠા: દાહોદમાં 108ના કર્મી પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી પુન: ફરજ પર જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના 108ના પાયલોટ કર્મચારી રમણભાઈ રાવળના પિતાનું મંગળવારે સીમલીયા ખાતે આકસ્મિક મોત થતાં પરિજનોએ તેની જાણ રમણભાઈને કરતા તેઓએ પિતાના અવસાનની જાણ થયા બાદ અડધેથી ફરજ છોડી જવા બદલે ફરજ પૂર્ણ કર્યા બાદ જ તેઓ સીમળિયા ખાતે પહોંચ્યા હતા.

પિતા દેવાભાઈ રાવળના અંતિમક્રિયાની કામગીરી પૂર્ણ કર્યા બાદ 108 અધિકારી જે. એમ. શેખને ફોન કરી જાણ કરી હતી કે પોતે પિતાના અવસાન થયું ‌હોઈ આવેલા અને પિતાની જે તે વિધિઓ પતાવ્યા બાદ રાતથી જ પુન: દાહોદ આવી પોતાની ફરજ ઉપર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: