પ્રોજેક્ટની કામગીરી: કંબોઇ ધામને રૂા. 2.60 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી શરૂ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદમાં આવેલા ધાર્મિક સ્થળોમાં કંબોઇનું પ્રખ્યાત ગુરૂ ગોવિંદ ધામ અહીંના લોકોનું આસ્થાનું પ્રમુખ સ્થળ છે. આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો અહીં દર્શનાથે આવે છે અને ગુરૂ પૂર્ણિમા અને ભાદરવા સુદ અગિયારસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય કંબોઇધામને રૂ. 2.60 કરોડના ખર્ચે વિકસાવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને પ્રોજેક્ટની કામગીરી ત્વરિત ગતિથી શરૂ કરવામાં આવી છે. કંબોઇધામ વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
« લાઇવ દશ્યો: દાહોદમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફરનો પગ લપસ્યો, RPFના જવાને ટ્રેનની પાછળ દોડીને જીવ બચાવ્યો (Previous News)
Related News
ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી: દેવગઢ બારીયાના ચીફ ઓફિસરે કોરોના કાળમાં બન્ને ફરજ નિભાવી, દાદીની અંતિમક્રિયા આટોપીને કામગીરીમાં જોડાયા
Gujarati News Local Gujarat Dahod The Chief Officer Of Devgarh Baria Performed Both Duties DuringRead More
એક સાંધે ત્યાં તેર તૂટે: દાહોદ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પછી હવે રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી, આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed