પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક લીમખેડા શ્રીમતી કે.જે.ભાભોર કન્યા વિદ્યાલય મુકામે જિલ્લા અધ્યક્ષ બળવંતસિંહ ડાંગરનાં અધ્યક્ષ પદે યોજાઈ હતી. જેમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે ધાનપુર તાલુકાનાં માજી બી.આર.સી.અને હાલ માળ ફળીયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતસિંહ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી હતી. બેઠકમાં જુદા-જુદા મુદ્દાઓ જેવાકે- સદસ્યતા અભિયાન, તાલુકા-જિલ્લાનાં પડતર પ્રશ્નો, 9/20/31ના સ્કેલની ફાઈલોની તાલુકામાં સ્થિતિ, HTAT શિક્ષકોના પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: