પતંગડીમાં ઘરનો દરવાજો બંધ કરવાના બહાને બોલાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- જાનથી મારી નાખવાની ધમકી આપી
સીંગવડ તાલુકાના પતંગડી ગામે એક ઇસમે દરવાજો બંધ કરવાના બહાને પરીણિતાને બોલાવી તેનો હાથ પકડી નીચે પાડી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે પરીણિતાએ ઇસમ વિરૂદ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પતંગડી ગામનો રમેશ રમણ પટેલ તા.23મી ઓગસ્ટની રાત્રીના 10 વાગ્યાના અરસામાં એક પરીણિતાને ઘરનો પાછળનો દરવાજો બંધ કરવાના બહાને બોલાવી હતી. ત્યારે પરીણિતા દરવાજો બંધ કરવા આવી હતી ત્યારે રમેશ પટેલે તેનો હાથ પકડી ખેંચતાણ કરી નીચે પાડી દઇ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. અને આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે પરીણિતાએ રમેશ પટેલ વિરૂદ્ધ રણધીકપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
0
Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed