પંચેલામાં ઘરમાંથી 11 બોટલ દારૂ-બિયર મળતાં પોલીસ કાર્યવાહી
દાહોદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
દેવગઢ બારિયાના પંચેલા ગામના ફુટેલી ફળીયામાં રહેતા સુનિલ સોમા પટેલના ઘરે પ્રોહી બાતમીના આધારે દેવગઢ બારિયા પોલીસે રેઇડ કરી હતી. તેના ઘરની તલાસી લેતાં વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ 5 તથા પતરાના બીયર ટીન નંગ 6 મળી કુલ 11 બોટલ જેની કિંમત 1290ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ઘરે હાજર નહી મળેલ સુનિલ સોમા પટેલ વિરૂદ્ધ દે.બારિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed