ધાર્મિક: વડતાલધામ દ્વારા કાર્તિકી સમૈયો યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા તા.23 નવેમ્બર,2020 કારતક સુદ 9થી તા.30 નવેમ્બર, 2020 કારતક સુદ 15 દરમિયાન કાર્તિકી સમૈયો મહોત્સવ યોજાશે. આ મહોત્સવ પ્રસંગે શ્રી હરિના દિવ્ય ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રી ભક્તચિંતામણીની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે નવોદિત વક્તા પ.પૂ.શા. શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી(પીજ) બિરાજી સંગીતની સુમધુર સુરાવલી સાથે ભક્તિસભર શૈલીમાં શ્રીહરિ આશ્રિતજનોની પ્રસન્નતાર્થે ઉત્સાહસભર શ્રવણ કરાવશે. આ કાર્તિકી સમૈયો અનેકવિધ શ્રેયસ્કારી આયોજનથી સમૃદ્ધ રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: