ધાનપુર- કરજણ વચ્ચે બસ બંધ થતા હાલાકી

ધાનપુર | દાહોદ જિ.ના ધાનપુર અને વડોદરા વચ્ચે એકમાત્ર દોડતી લોકલ બસ એકાએક ફરીવાર બંધ કરી દેતા મુસાફરો હાલાકી…

  • Dahod - ધાનપુર- કરજણ વચ્ચે બસ બંધ થતા હાલાકી

    ધાનપુર | દાહોદ જિ.ના ધાનપુર અને વડોદરા વચ્ચે એકમાત્ર દોડતી લોકલ બસ એકાએક ફરીવાર બંધ કરી દેતા મુસાફરો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કરજણ ડેપોની કરજણ થી ઉપડી વડોદરા હાલોલ પાવાગઢ, ઘોઘંબા, ભીખાપુરા, સાગટાળા, દેવગઢ બારીઆ થી ધાનપુર સુધી દોડતી આ બસ છાશવારે બધ કરી દેતા આ વિસ્તાર ના લોકો ને મુસાફરી કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ધાનપુર અને વડોદરા ને જોડતી આ એકમાત્ર લોકલ બસ કરજણ ડેપો ના અણઘડ વહીવટનુ પરિણામ અહીંની ભોળી ગરીબ જનતા ભોગવી રહી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: