ધાનપુરમાં દુષ્કર્મની કોશિશ કરતાં રોકતાં એકને ધારિયું માર્યુ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધાનપુર તાલુકાના ઉંડાર ગામના હોળી ફળીયામાં રહેતો હરૂ ધુળીયા મોહનીયા 17મીએ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના ઘરે જઇ તેની સાથે બદકામ કરવાના ઇરાદે તેનો હાથ પકડી ખેંચતાણ કરી છેડતી કરતો હતો. આ દરમિયાન મડીયાભાઇ આવી જતાં તેને આવું નહી કરવાનું જણાવતાં હરૂ મોહનીયાએ માથાના ભાગે ધારીયાના ઘા મારી એક વ્યક્તિને ઇજા કરી હતી. છોડાવવા વચ્ચે પડતાં એક મહિલાને માથામાં લાકડીઓ મારી બિભ્તસ ગાળો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો.

0


Related News

Comments are Closed

%d bloggers like this: