દેવગઢ બારિયામાં 40 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

લાંચની માંગણી કરવાનો દાહોદ જિ.નો પ્રથમ ગુનો દાખલ દારૂના ગુનામાં માર ન મારવા મામલે લાંચ માંગી હતી

  • Dahod - દેવગઢ બારિયામાં 40 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

    દેવગઢ બારિયામાં વિદેશી દારૂનો કેસ કર્યા બાદ યુવક જામીનમુક્ત થતા તેના કાકાને રજૂ કરવા અને માર નહીં મારવા મામલે કોન્સ્ટેબલે 40 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ મામલે યુવકે વડોદરા એસીબીનો સંપર્ક કરતા પોલીસ કોન્સ્ટેબલ સામે દાહોદ એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચની માંગણીનો જિલ્લામાં પ્રથમ ગુનો દાખલ થતા મચી ગયો હતો.

    દેવગઢબારિયા પોલીસે થોડા સમય પહેલા દારૂ પકડતા તેમાં કાકા અને ભત્રીજા સામે ગુનો દાખલ કર્યો હતો. એક ગુનો દાખલ કર્યો હતો. ભત્રીજો આ કેસની અંદર હાજર થઈ જતા તેને માર મારવામાં આવ્યો ન હતો. જ્યારે તેના કાકાને હાજર કરવા તેમજ માર નહીં મારવા માટે દેવગઢ

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: