દુષ્કર્મ: પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

સીંગવડ તાલુકાના સાકલીયા ગામના સંદીપ રમણ ઝાલૈયાએ તાલુકાના એક ગામની 15 વર્ષ અને 11 મહિનાની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર બોલાવી શારીરિક છેડતી કરી ગત તા.8 થી 22 નવેમ્બર દરમિયાન સંદીપે સગીર વિદ્યાર્થિનીની મરજી વિરૂદ્ધ અવાર નવાર બળજરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાએ રંધીકપુર પોલીસ મથકે સંદીપ ઝાલૈયા વિરૂદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: