દુર્ઘટના: છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પાેમાં આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

તેપુરા તાલુકાના છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પામાં શોર્ટસર્કિટથી આગ લગતા દોડધામ મચી ગઈ હતી.બુધવારના દિવસે રાત્રીના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ફતેપુરા પોલીસ સ્ટેશનથી ઝાલોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયરમેન દિનેશભાઈ ભેદી સમયસર સ્થળ ખાતે પહોંચી જઈને ઘાસ ભરેલા ટેમ્પામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેતા આસપાસના લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.આ ઘટનામાં ઝાલોદ ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મોટી ઘટના બનતી અટકી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: