દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરનો કેન્દ્રિય મંત્રી મંડળમાં સમાવેશ થતા પાલિકા ચોકમાં આતીશબાજી

   
HIMANSHU  PARMAR DAHOD
ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મંડળમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવતા તેઓ કેન્દ્રિય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતાં તે સમયે દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ તથા કાર્યકરોએ ફટાકડા ફોડી તેમની કેન્દ્રિય મંત્રી તરીકેની નિયુક્તિને વધાવી હતી. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે. 


Related News

Comments are Closed

%d bloggers like this: