દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ધ્વારા પાર્શ્વનાથ જિનાલયની 40મી વર્ષગાઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 

KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ધ્વારા પાર્શ્વનાથ જિનાલયની 40મી વર્ષગાઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જૈન સમાજ ધ્વારા વેહલી સવારે ધ્વજાજી સાથે  કાઢવામાં આવી હતી અને આ શોભા યાત્રા બાદ સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી હતી અને પૂજાના સમાપન બાદ દેરાસર ના શિખરે ધ્વજાજી નો કાર્યક્રમ કરવામાં હતો. ત્યાર બાદ દાહોદ દોલતગંજ બજારના જૈન ઉપાશ્રય  ખાતે શ્રી સંઘ નું  સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: