દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિમનું આધુનિક પાર્કિંગ અને રસ્તાઓ અને પાર્કિંગ પ્લેસની જગ્યાઓ નો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો
BHAVIN SARAIYA DAHOD
દાહોદ શહેરના પ્રસન્ગ પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિયમનું પાર્કિંગ ગોધરા રોડ થી મુવાલિયા ને જોડ તો રોડ તેમજ દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોના કુલ 16 જેટલા રસ્તાઓ અને મીની પાર્કિંગની જગ્યાઓનો ખાત મુહૂર્ત કાર્યક્રમ દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ અને આદીજારી ભંભોર અને બચુભાઈ ખાબડના તેમજ જિલ્લા કલેકટર પાડલીયાના વરદ હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલશન બચાણી , સુધીરભાઈ લાલપુરવાલા , દાહોદ તાલુકા પ્રમુખ પર્વતભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ આમલીયાર, કાઉન્સિલરો તેમજ અન્ય કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed