દાહોદ શહેરના નવાગામ વિસ્તારના અમરસિંગ ધુળાભાઈ પરમારના ખેતરમા લગભગ ૮ – ૯ ફૂટ લાંબો મહાકાય અજગર જોવાતા તેઓએ ફોરેસ્ટ ઓફિસમાં કરી જાણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના નવાગામ વિસ્તારના અમરસિંગ ધુળાભાઈ પરમારના ખેતરમા લગભગ ૮ – ૯ ફૂટ લાંબો મહાકાય અજગર જોવાતા તેઓએ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરતાં દાહોદ ફોરેસ્ટ વિભાગે વનાંચલ પ્રકૃતિ મંડળના સભ્યો ઈકરામ, ભાવેશ, મહેશ, સોનું, બાબા એમ 5 વ્યક્તિઓએ સ્થળ પર પહોચ્યા અને આ મહાકાય અજગર ને પકડીને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાયું.


Related News

Comments are Closed

%d bloggers like this: