દાહોદ વિધાનસભા બીજેપીના કાર્યાલય નું ઉઘાટન કરવામાં આવ્યુ
Himanshu parmar Dahod
132 દાહોદ વિધાનસભા બીજેપી ના કાર્યાલય નું ઉઘાટન ભારતમાંતા કી જય ના જયઘોષ સાથે શંકરભાઈ અમલિયાર ના હસ્તે કરવા માં આવ્યુ હતું.
દાહોદ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન મોદી ,શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી, દીપેશભાઈ લાલપુરવાલા, નરેન્દ્રભાઈ સોની, દાહોદ નગરપાલિકા બીજેપી કાઉન્સિલરો, દાહોદ બીજેપી ના કાર્યકર્તાઓ. દાહોદ માહિલમોરચા ની બહેનો તથા મહિલા કાઉન્સિલરો એ પણ હાજરી આપી હતી.
« દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં EVM અને VVPAT મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન દ્વારા સમજણ આપવામાં આવી (Previous News)
(Next News) દાહોદ જિલ્લા વિધાન સભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષો અને મીડિયા સાથેની બેઠક યોજાઈ »
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed