દાહોદ યુવક કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 06:16 AM IST

દાહોદ. યુવક કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી માં આરોગ્ય કર્મીઓ પોતાના પરિવાર કે જીવ ની ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ સન્માનિત કરાયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: