દાહોદ: પ્રેમી સાથે ભાગેલી બે બાળકોની માતાના ખભે બેઠો પતિ, વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

 • married woman run with boyfriend in dahod district family heated

  મહિલા પર થતાં અત્યાચારનો વીડિયો ઉતારો હતો

  દાહોદ: 20 દિવસ પહેલા બે બાળકોની માતા તેના પ્રેમી સાથે નાસીને અમદાવાદ ગઈ હતી. પરંતુ તેને ત્યાંથી તેના પતિનો પરિવાર પકડી લાવ્યો હતો. ત્યારબાદ નાની ખરજ ગામમાં તેના ઘર પાસે તેને અર્ધનગ્ન કરીને અત્યાચાર કરવામાં આવ્યો હતો. પતિ પરિણીતાના ખભે બેસી ગયો હતો અને અન્ય વૃદ્ધાએ તેને લાકડીથી માર માર્યો અને વાળ કાપી નાંખ્યા હતા. વીડિયો વાયરલ થતાં આ મામલે 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

દાહોદ એસપીના આદેશથી કાર્યવાહી

 • 1.આદીવાસી પરિવારની પરિણીતાના વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની અને સમગ્ર મામલાની તપાસ કરવાનો દાહોદ એસપી હિતેશ જોઈસરે આદેશ આપતાં દાહોદ ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારી ભાવેશ પટેલ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
   

 • સાત સામે ફરિયાદ

  2.ભરતભાઈ પુંજીયાભાઈ માવી,નાની ખરજ
  મણીબેન મંગુભાઈ ભાભોર, રળીયાતી ઓળી આંબા ફળીયું
  શૈલેષભાઈ રૂપાભાઈ બારીયા વરમખેડા
  રાકેશભાઈ મંગુભાઈ ભાભોર રળીયાતી ઓળી આંબા ફળીયું
  દિનેશભાઈ માનસીંગભાઈ પરમાર નગરાળા
  નરસીંગભાઈ સુરસીંગભાઈ માવીનાની ખરજ
  રાજેશભાઈ મંગુભાઈ ભાભોર રળીયાતી ઓળી આંબા ફળીયું

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: