દાહોદ પોલીસ સફળ અને પ્રશંસનીય  કામગીરી ડુપ્લીકેટ નોટો સાથે બે ઈસમોની ધરપકડ કરી 

BHAVIN SARAIYA DAHOD 
દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાને મળેલ બાતમીના આધારે દાહોદ ટાઉન  .એમ.જી. સ્ટાફના  સાથે સ્ટેશન રોડ પર વોચ ગોઠવી ને ઉભા હતા તે દરમયાન મોટરસાયકલ પાર આવતા બે ઇસામાઓ ને શંકા ના આધારે ઉભા રાખી તાપસ કરતા અંગ ઝડતી દરમિયાન  પાસેથી રૂપિયા 100, 500, અને 1000 ના દરની રૂપિયા 22,500/-ની ચલણી નોટો મળી આવતા મહમ્મદ બાકીર મનાગોરી અને તહેરી કુતબુદ્દીન કરાચીવાળા ને અટક કરી અને  પરચો કરતા મોટોરસાયક્લ પણ ચોરી કરી અને લાવેલ  જણાવ્યું હતું, આમ તેમ ની અટક કરી આગળ ની તાપસ તે લોકો નોટ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે ઊંડી તપાસ દાહોદ પોલીસ કરશે અને  ભેગા કરશે.આ બે જીસમો દાહોદ માં કોને ત્યાં આવ્યા હતા અને કેમ તેમી પાસેની બધી નોટો નકલી  દાહોદ પોલીસ ખુબ ઊંડી તાપસ કરી રહી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: