દાહોદ પાસે નીમનળીયા ગામે મકાઈના કડબમાં આગ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નજીક નીમનળીયા ગામે સરકારી ઝાયડસ કોલેજની કોલેજની પાછળના ભાગે આવેલ મકાનની બાજુના ખેતરમાં પડેલ મકાઈના કડબમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન સહિતના ઘટના સ્થળે જઈને આગ ઉપર કકાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ મકાઈનું મોટા પાયે પડેલ કડબ નષ્ટ થઇ જવા પામ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: